નીચે આપેલી સંમેય સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત છે કે અનંત આવૃત તે જણાવો. જો શાંત હોય,તો તેને શોધો: $\frac{55}{150}$

  • A
    શાંત,$0.3666...$
  • B
    અનંત આવૃત,$0.3666...$
  • C
    શાંત,$0.36$
  • D
    અનંત આવૃત,$0.36$

Explore More

Similar Questions

સાબિત કરો કે સંખ્યા $3\sqrt{2}$ અસંમેય છે.

અંકગણિતના મૂળભૂત પ્રમેયનો ઉપયોગ કરીને $72$ અને $90$ નો $\text{g.c.d.}$ (ગુ.સા.અ.) અને $\text{l.c.m.}$ (લ.સા.અ.) શોધો.

સાબિત કરો કે $n, n+2, n+4$ માંથી માત્ર એક જ સંખ્યા $3$ વડે વિભાજ્ય છે,જ્યાં $n$ એ કોઈ પણ ધન પૂર્ણાંક છે.

જ્યારે ધન પૂર્ણાંક $a$ ને $3$ વડે ભાગવામાં આવે ત્યારે શેષ $r$ ની કિંમતો માત્ર $0$ અને $1$ જ હોય છે. તમારા જવાબનું સમર્થન કરો.

એવી સૌથી મોટી સંખ્યા શોધો જે $2053$ અને $967$ ને ભાગતા અનુક્રમે $5$ અને $7$ શેષ વધે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo